સમાજજીવનના પ્રશ્નોને વાચા… ‘ધરતીનો છેડો ઘર, તેને તરછોડવાનો અનુભવ સારો નથી‘માં વિગતો ઉપયોગી બની રહી. ‘અભિયાન‘ સમાજજીવનના પ્રશ્નોને વાચા આપી મહિલાઓ માટે માર્ગદર્શક બની રહ્યું છે.