જયશ્રી છેડા, બેંગલુરુ

ગૂગલ ભારતીય નારીને આપ્યું ગૌરવ…દેશનાં પ્રથમ મહિલા ડોક્ટર આનંદીબાઈનાં ડૂડલકાર કાશ્મીરા સરોદેવાળા લેખમાં વિગતો જાણી. ગૂગલે તેના ડૂડલ ઇમેજમાં દેશની બે સન્નારીઓને ગૌરવ બક્ષ્યું તે આનંદની વાત છે. કાશ્મીરા સરોદે ઇલેસ્ટ્રેટ કરેલી ડૂડલની ડિઝાઇન કાબિલેદાદ રહી.

Readers feed back
Comments (0)
Add Comment