જયદીપ ગજેરા, સુરત

તમામ મનોરંજન ઈવેન્ટનો અવેન્જર્સ‘બાપ રે, આટલા બધા સુપરહીરો એકસાથે એક જ ફિલ્મમાં…’ વિગતો રોચક રહી. વાંચવી ગમી. ‘અવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉર’ ફિલ્મને લઈ તેની આશ્ચર્યજનક માહિતી વાંચી એવું લાગ્યું કે હાલના તમામ એન્ટર્ટેઈનમૅન્ટ ઈવેન્ટનો બદલો લઈ લીધો.

Readers feed back
Comments (0)
Add Comment