શ્રેયા શ્રોફ, પાલનપુર

પ્રાણીપ્રેમી રૃબિન ડેવિડ… અમદાવાદના પ્રાણીસંગ્રહાલયના પ્રણેતા રૃબિન ડેવિડના જીવન-ઝરમર  ‘અભિયાન’માં વાંચી આનંદ થયો. પ્રાણી પ્રત્યેનો આવો નાતો અકલ્પનીય બની રહે. રૃબિન ડેવિડે જીવન પર્યંત પશુ-પંખીઓની સેવા કરી તે નોંધનીય છે.

Comments (0)
Add Comment