અશોક દેસાઈ, અમલસાડ

સ્ટિફન હોકિંગ- અદ્વિતીય વ્યક્તિત્વ…બ્રિટિશ સાયન્ટિસ્ટ સ્ટિફન હોકિંગના જીવનને લગતી વિગતો ‘અભિયાન’માં વાંચી. વિજ્ઞાનથી પર હટકે એવાં તથ્યો અને હકીકતોથી  દુનિયાને અવગત કર્યા. ‘શરીર મૃત બની શકે આત્મા નહીં’ તે વિચાર તેમણે ચરિતાર્થ કર્યો.

 

Comments (0)
Add Comment