સ્મિતા વ્યાસ, વડોદરા

રાઈટ ઍન્ગલયુવા લેખિકાની નોવેલ… ‘અભિયાન’માં યુવા લેખિકા કામિની સંઘવીની નવી નવલકથા ‘રાઈટ ઍન્ગલ’ શરૃ થઈ. તેનું પહેલું પ્રકરણ વાંચી આનંદ થયો. વાચકને જકડી રાખે તેવું કન્ટેન્ટ્સ, કથાબીજ અને ઘટનાઓનું રોચક વર્ણન નોંધપાત્ર રહ્યું. ઓલ ધ બેસ્ટ…

Comments (0)
Add Comment