જયદીપ પઢિયાર, અમરેલી

કૌભાંડની અકળ કડી...

‘અભિયાન’ની કવર સ્ટોરી લાજવાબ રહી. દેશમાં નાણાકીય કૌભાંડની સીમા રહી નથી. નાણાકીય ગેરરીતિઓની હકીકત  કોઈ પણ શાસક માટે શરમજનક બની રહે  છે. આવી ઘટનાઓને ગંભીરતાથી લેવાને બદલે આક્ષેપો-પ્રતિઆક્ષેપો સાથે પક્ષાપક્ષીનો એક નવો અંકોડો ગૂંથવાનું શરૃ થઈ જાય છે તે ગંભીર બાબત છે. એક બાજુ દેશમાં નાની રકમની ચુકવણી માટે લાચાર ખેડૂત આપઘાતનો રસ્તો અપનાવે છે તો બીજો દેશ છોડી જાહોજલાલી કરતો રહે છે.

જયદીપ પઢિયાર, અમરેલી

અમરેલીકૌભાંડનાણાકીય કૌભાંડ
Comments (0)
Add Comment