તમારા માટે, તમારી સાથે, સતત…

દશરથ પટેલ, અમદાવાદ

0 79

મુંબઈ ગુજરાતીઓએ જ વસાવ્યું… ‘અભિયાન’માં મુંબઈ ગુજરાતને કેમ ન મળ્યું તેની વિસ્તૃત વિગતો જાણવા મળી. મહારાષ્ટ્રને મળેલા મુંબઈ પર પહેલો હક્ક ગુજરાતનો જ ગણાય. ભાષાવાર રાજ્યના વિભાજનની ગણતરીમાં મહારાષ્ટ્રને મુંબઈ મળ્યું તે અન્યાય જ ગણાય, કારણ તે વખતે મુંબઈમાં ગુજરાતીભાષીઓની સંખ્યા વધુ હતી. ધંધા-રોજગાર-પ્રશાસનમાં ગુજરાતીઓનો દબદબો રહ્યો હતો. ગુજરાતની કમનસીબી રહી કે ગુજરાતે સમૃદ્ધ કરેલું મુંબઈ મહારાષ્ટ્રને મળી ગયું.

Leave A Reply

Your email address will not be published.

Translate »