તમારા માટે, તમારી સાથે, સતત…

કુલદીપ મણિયાર, રાજકોટ

0 31

પાણીની ચિંતા અને તેના ઉપાય… ‘ગુજરાતમાં પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે, જો..’માં ગુજરાતમાં પાણીની સમસ્યાને લઈ વિસ્તૃત માહિતી વાંચવા મળી. મીઠા પાણીના સરોવરોના બંધારા અને નદીઓના પાણીનો સંગ્રહ કરી તેનો મહત્તમ ઉપયોગ કરવાના ઉપાયોની વિગતો જનસમૂહ માટે ઉપયોગી બની રહેશે. ‘અભિયાન’એ  રજૂ કરેલી માહિતીને લોકભોગ્ય બનાવી તેનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય તે જરૃરી છે. ‘અભિયાન’ જનહિતના પ્રશ્નો સમયોચિત રજૂ કરે છે.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »