તમારા માટે, તમારી સાથે, સતત…

સ્મિતા વ્યાસ, વડોદરા

0 102

ફેમિલી ઝોન – ઈન્સ્ટન્ટ રીડિંગ ટૂલ્સ… ‘અભિયાન’માં ફેમિલી ઝોન વિભાગ વાંચવો ગમે છે. ‘અભિયાન’ છેલ્લાં આઠ-દસ વર્ષથી નિયમિત વાંચું છું. ફેમિલી ઝોનમાં ઘણા વિભાગો જે પહેલાં આવતા તે હવે નથી વાંચવા મળતા. જેમ કે ખાણીપીણી, ધર્મ, જલસાઘર વગેરે. ફેમિલી ઝોન આમ તો મારા માટે ઇન્સ્ટન્ટ રીડિંગ ટૂલ્સની ગરજ સારતું આવ્યું છે. વધુ વિભાગોમાં યુવાન મહિલાઓ માટેનું રીડિંગ આપો તેવી આશા ‘અભિયાન’ પાસે રહે.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »