તમારા માટે, તમારી સાથે, સતત…

એ.એચ. જામીના કાર્ટૂન્સ

અભિયાનમાં કાર્ટૂન્સની મઝા

0 102

સામજમાં સામાજીક તેમજ રાજકીય બાબતોમાં એવી ઘટના ઘટે છે તેમાં રમૂજ સાથે તાતાતીર ઠોકવાનું એ. એચ. જામી ચૂકતા નથી. ‘અભિયાન’માં માટે છેલ્લા અઢી દાયકાથી નિયમિતપણે કાર્ટૂન્સ જામી સાહેબ તૈયાર કરે છે. કોઇપણ જાતની લાગણીને દુભાયા વિના મુક્તપણે ઘટેલી ઘટના પર કાર્ટૂન્સ તૈયાર કરવામાં તેઓ બેજોડ છે.

Leave A Reply

Your email address will not be published.

Translate »