તમારા માટે, તમારી સાથે, સતત…

દેવસી ડાભી, બાલાસિનોર

સીદી યુવાનો સ્પોર્ટ્સમેન બની રહ્યા છે... ગુજરાતની સીદી કોમ ધમાલ નૃત્યથી જાણીતી બની હતી, હવે સીદી યુવાનો રમતગમત ક્ષેત્રે તેમનું કૌવત બતાવી રહ્યા છે. શહેરની  સંસ્કૃતિથી દૂર વસેલા સીદી યુવાનો મેટ્રો શહેરના યુવાનોને શરમાવે તેવાં પરિણામો મેળવી…

વિક્રમ પરમાર, પાટણ

વિઝા સેમિનારઃ ઉપયોગી માહિતી 'અભિયાન' દ્વારા વિઝા માર્ગદર્શન સેમિનારના આયોજનની વિગતો જાણી. વિઝા અને ઇમિગ્રેશનમાં ઊભા થતા પ્રશ્નો અને સ્ટુડન્ટ વિઝાની કેટેગરીમાં પસંદગીના વિકલ્પોની જાણકારી 'અભિયાન'માં નિયમિત મળતી રહે  તો તે વિદેશ જનાર…

મિતાલી જોષી, કોડીનાર

રેલવેના ભવ્ય ઇતિહાસની ઝાંખી... 'ભાવનગર રેલવેનો વારસો હવે મ્યુઝિયમમાં સચવાશે...' માં વિગતો વાંચી આનંદ થયો. ખાસ તો આપણી રેલવે દુનિયાની સૌથી વિશાળ નેટવર્ક ધરાવતી પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ છે. દર દાયકે ભારતીય રેલ કંઈક ને કંઈક ઇનિશિયેટિવ ડ્રાઇવ…

દીપક સુરાણા, રાજકોટ

શરીરના 'ઓરા' : વાઇબ્રેશન એનર્જી રંગોનું પર્વ હોળીના ઉપક્રમે 'અભિયાને' (૩૦ માર્ચનો અંક) રસપ્રદ વાંચનસામગ્રી પીરસી. 'શરીરનાં સાત ચક્રો સાથે જોડાયેલાં છે વિવિધ રંગો'માં શરીરના ઓરા ફોટોગ્રાફીની વિગતો જાણી આશ્ચર્ય થયું. ઓરા ફોટોગ્રાફીની વિગતો…

વિરેન પટેલ, આણંદ

પ્રાથમિક સુવિધાઃ ડેડલાઇનનો અભાવ... 'બગોદરા-વાસદ હાઈવેનું કામ દસ વર્ષથી મંથર ગતિએ...' રિપોર્ટમાં ગંભીર બાબતો ઉજાગર થઈ. પ્રજા માટેની પાયાની સવલતોમાં દસ વર્ષ સુધીનો સમય નીકળી જાય તે સરકાર માટે શરમજનક બાબત કરતા સરકારના લોકોપયોગી વહીવટી કાર્યોને…
Translate »