તમારા માટે, તમારી સાથે, સતત…

શિવાની જાડેજા, પોરબંદર

અજાતશત્રુ – રાજનેતા… -  અટલ બિહારી વાજપેયીજીના જીવન સાથે સંકળાયેલી વિગતો વાંચવી ગમી. દેશને આવા સ્વચ્છ-કવિહૃદય રાજપુરુષ મળ્યાનું ગૌરવ છે.

જ્યોતિ શ્રીવાસ્તવ, બેંગ્લુરુ

કુદરતી સંપદાને અંકે કરવાનો અતિરેક... - 'અભિયાન'માં 'કેરળની તબાહી ઃ ખરેખર કુદરતી છે કે.....??!!'માં વિગતો જાણી. કેરળમાં આવેલા જળપ્રલયમાં ક્યાંક કુદરતી સંસાધનોના બેરોકટોક અને અવિચારી ઉપયોગનું પરિણામ દેખાય છે. સરકાર સામે આવેલા રિપોર્ટની…

હંસા ભરૃચા, વિરાર, મુંબઈ

કેરળની તબાહી - માનવ લાચાર... - 'અભિયાન'માં કેરળમાં આવેલી પૂર હોનારતની વિગતો જાણી. કુદરતી આફતોમાં પ્રજા ઘરબાર અને મિલકતોથી બરબાદ થતી રહી છે. સરકાર કરોડો રૃપિયાની મદદ કરે, તો બીજી બાજુ સામાજિક સંસ્થાઓ રાતદિવસ મહેનત કરી સેવા કરી રહી છે. આ બધા…

રેખા પંડ્યા, સુરત

સરકાર ચલાવનારાને શિક્ષણ પણ સરકારી.. - જાહેર સેવકોએ પોતાનાં સંતાનોને સરકારી શાળામાં શિક્ષણ લેવા ભણાવવા જોઈએ. સરકારી શાળાની શૈક્ષણિક કામગીરીથી  તમામ લોકપ્રતિનિધિ વાકેફ બની રહે તે જરૃરી છે. સુરતના કોંગ્રેસી નેતાએ પોતાના સંતાનને પ્રાઇવેટ…
Translate »