તમારા માટે, તમારી સાથે, સતત…

અભિયાન દીપોત્સવી અંક પ્રકાશિત થઇ ચુક્યો છે

અભિયાન દીપોત્સવી અંક અદ્દભુત અને અકલ્પનીય સ્પિરિચ્યુઅલ પેઇન્ટિંગના ચમત્કાર ટેક્નો-સાયબર ફિક્શન – નવમાનવ નવા યુગની નવલિકા ટેક્નોક્રશી કે ડેમોક્રસીઃ નવા યુગની સમસ્યા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના જૂની રંગભૂમિનાં ગીતોની…

શ્રીપાલ શાહ, કલિકુંડ (ધોળકા)

વ્યાખ્યાનમાં સર્વધર્મ સમભાવનો રાગ... - 'કચ્છના મુસ્લિમ યુવાન જૈન ધર્મના વિદ્વાન'માં જન્મે મુસ્લિમ એવા ડૉ.રમજાન વિશે વિગતો જાણી આનંદ થયો. અભ્યાસ અને સંશોધનની જિજ્ઞાસુ વૃત્તિ ધરાવતા ડો. રમજાને વિવિધ ધર્મો પર અભ્યાસ કરી પોતાની વ્યાખ્યાનમાળામાં…

ઉન્નતિ સોલંકી, અમદાવાદ

ફેમિલી ઝોન - રસપ્રદ માહિતી મળતી રહે છે - 'અભિયાન'ના ફેમિલી ઝોનમાં યુવા, હેલ્થ, ખાણીપીણી અને ફેશન વગેરે કોલમમાં ઉપયોગી અને રસપ્રદ વિગતો વાંચવા મળે છે. યુવાપેઢીની મનપસંદ જીવનશૈલી પ્રમાણે સરળ રજૂઆત સાથે વિગતો વાંચવા મળે છે.

દશરથ પટેલ, અમદાવાદ

યુવાપેઢી ડ્રગ્સના રવાડે... - 'અભિયાન'માં 'ડ્રગ્સના રવાડે ચડી રહેલું યુવાધન ચિંતાનો વિષય'માં વિગતો વાંચી. બાબત ગંભીર ગણાય. ગુજરાતની સમૃદ્ધિમાં લૂણો લાગવાની નોબત દેખાઈ રહી છે. આ દિશામાં યુવાનોને જતા રોકવાનો પ્રયાસ થવો જોઈએ. પેરેન્ટ્સ,…

ડો.મિલાપ ભાવસાર, અમદાવાદ

સોળ માસની બાળકી ઃ ઓર્ગન ડોનર... - કચ્છના ભચાઉ ખાતે સોળ માસની કુમળી કાયા ધરાવતી બાળકીએ પોતાનાં અંગોનું દાન કરી ચાર વ્યક્તિઓને જીવનદાન આપ્યું તે ઘટના હૃદયદ્રાવક બની રહી. સાથે તેના પરિવારજનોની બ્રેઇન ડેડ થયેલી તેમની વહાલસોયી દીકરીનાં અંગોનું…

અશોક દેસાઈ, અમલસાડ

શબ્દ અને સુરતનો જીવંત આત્મા... - સ્વ.ભગવતીકુમાર શર્મા ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર હતા. તેમણે ગુજરાતી સાહિત્યમાં વિવિધ શિષ્ટ સાહિત્યની રચના કરી ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું. સાહિત્યની સાથે-સાથે પત્રકારત્વમાં તેમનું યોગદાન સદાય…

હેમંત ગજેરા, સુરત

કારકિર્દીની નવી ક્ષિતિજની સમજણ... - 'અભિયાન'માં નવી ક્ષિતિજમાં યુવાનો માટે અવનવી રોજગારલક્ષી અભ્યાસક્રમની વિગતો વાંચવા મળે છે. ખાસ તો જે અભ્યાસક્રમ રોજગારી આપી શકે તેવી માહિતી ઉપયોગી બની રહે છે. 'નવી ક્ષિતિજ'માં યુવાનોને મનપસંદ કારકિર્દી…

શ્રેયા શ્રોફ, પાલનપુર

ગણેશજીની રોચક વૈશ્વિક વંદના... - 'ગણેશનું અથથી ઇતિ'માં શ્રી ગણેશજી વિશેની રોચક માહિતી જાણવા મળી. ભારત સિવાય દુનિયાના અન્ય દેશોમાં શ્રીગણેશજીની થતી પૂજા-અર્ચનાની અદ્ભુત વિગતો વાંચી અચરજ થયું. પુરાણોના અને વૈદિક અનુસંધાનમાં શ્રી ગણેશજીની…
Translate »