તમારા માટે, તમારી સાથે, સતત…

શ્રેયા શ્રોફ, પાલનપુર

0 95

અફવાસમાજજીવનનું કૅન્સર… ‘અભિયાન’ ‘ચર્નિંગ ઘાટ’ કોલમમાં સમાજને આંગળી ચીંધતી ઘટનાનું મનનીય ચિંતન વાંચવા મળે છે. ‘અફવા ઃ વિશ્વનો સૌથી ઝેરી વાયુ છે’માં સમાજજીવનના કૅન્સરની જેમ વ્યાપી રહેલા મુદ્દાની ગંભીર ચર્ચા વાંચવા મળી. વિવેકશૂન્ય સમાજ ‘અફવા’ને આધાર ગણી ચાલતો રહે તેનાં પરિણામો ભયાવહ જરૃર બની રહેવાના તે નક્કી છે.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »